Nagar Setu

Since Patotsav 2004
Contact Us
www.nagar-setu.com ! info@nagar-setu.com
જય હાટકેશ
Matrimonial
નાગર જ્ઞાતિના લગ્‍નવાંચ્‍છુક યુવક યુવતીઓને યોગ્‍ય જીવનસાથી મળી રહે તે હેતુસર નાગર સેતુ વેબસાઇટ દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો છે. જ્ઞાતિજનો તેમના તરફથી આપવામાં આવેલી વિગતો સમયસર અપડેટ કરવા માટે અમોને ઇમેઇલ થી જણાવી શકે છે. આ વેબસાઇટ સમગ્ર વિશ્વમાં વસતા નાગર જ્ઞાતિજનો નિયમિત જૂએ છે અને તેથી જ કોઇ ગેરમાર્ગે ન દોરાય તે જોવાની નૈતિક જવાબદારી આ વેબસાઇટ પર બાયોડેટા મુકનારની રહે છે. જેથી આપ સૌને વિનંતી છે કે, વિગતો અપડેટ રાખશો. આ વેબસાઇટ પર આપ જ્ઞાતિ વિષયક કોઇપણ પ્રકારના સમાચારો કે વિગતો મુકી શકો છે. આ માટે આપ આ વેબસાઇટના કોન્‍ટેકટ પેજ પર જઇ ઓનલાઇન ફોર્મ દ્વારા સબમીટ કરી શકો છો અથવા ઇમેઇલ info@nagar-setu.com પર પણ મોકલી શકો છે.