Competition

આથી આપ સહુ જ્ઞાતિજનોને સવિનય જણાવવાનું કે, અમારા તરફથી સમસ્ત નાગર તેમજ બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે યોજવામાં આવેલ કિચન ક્વીન સ્પર્ધાને અનિવાર્ય કારણોસર પ્રતિસાદ ન મળતા તે હાલ પુરતી મોકુફ રાખવામાં આવેલ છે. 
આ સ્પર્ધા સંભવતઃ આગામી ડીસેમ્બર મહિનામાં યોજવામાં આવશે. તો આપ સહુને અમારી આ વેબસાઇટ તેમજ નીચે આપેલ યુ-ટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેવા નમ્ર વિનંતી છે.